Nari Aawaj

News Website

0 0
1 min read
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર...
0 0
1 min read
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિતે “Article 370″થીમ રંગોળી નું આર્ટ રજુ કરી પ્રસંગને...
0 0
1 min read
બોટાદ શહેરના શાકમાર્કેટ જેવા હાર્ડ વિસ્તારમાં મહાવીર કોર્નર નામના કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે બજરંગ ગેસ્ટ...
0 0
1 min read
જસદણ તાલુકાના શિવરાજપુર ગામે વિમલભાઈ રોકડ (હલેન્ડા)દ્વારા સંચાલિત ખોડીયાર ડેરી દ્વારા વાર્ષિક સાધારણ સભાનું...
0 0
1 min read
જસદણમાં કોંગ્રેસ ભ્રષ્ટાચારનો કાળો કલ્પાત કરી રોડ પર આવવાને બદલે સંકેલાઈ રહી છે ત્યારે...
0 0
1 min read
જસદણના આટકોટરોડ પર આવેલ શિવશક્તિ સોસાયટીમાં રહેણાક ધરાવતાં સેવાભાવી મહેશભાઈ માનવંતરાય વ્યાસ ઉ.વ.૬૦ ગત...
0 0
1 min read

આણંદ ઈસ્માઈલનગરમાં આવેલી પેગામ બેકરીમાંથી કાલે સાંજે 7:00 વાગે એક યુવક દ્વારા ટ્રોપીકાના જ્યુસ ની બોટલખરીદી હતી અને એને પીધા બાદ યુવકને સ્થળ પર જ પેટમાં દુખવાનું ચાલુ થતા ઉલટીઓ થઈ હતી અને છાતીમાં લાયબળતી હતી ત્યાંથી આ યુવકને ડોક્ટર લતાબેન હેશિયા ના દવાખાને લઈ જઈ તાત્કાલિક સારવાર કરાઈ હતી અને આબોટલ જ્યાંથી ખરીદી હતી એ પેગામ બેકરી વાળા નો સંપર્ક કરતા તેઓએ ડીલરને ફોન કર્યો હતો કે તમારે ત્યાંથીએક્સપાયર ડેટ ની બોટલો ડિલિવર થઈ છે તો ડીલર દ્વારા ગ્રાહકને ફોન પર ધમકાવવામાં આવ્યા હતા અને તમને મારીસાથે વાત કરવાનો કોઈ રાઈટ નથી અને જોઈ લેવાની ધમકી આપી હતી. ત્યારબાદ બીજી બોટલો ની તપાસ કરતા આબોટલો ઉપર કોઈપણ જાતની ડેટ સાથેની જે માહિતી આપવામાં આવી ન હતી અને ત્યારબાદ આણંદ ટાઉન પોલીસસ્ટેશનમાં આ બાબતે અરજી આપવામાં આવી હતી અને આગળ ગ્રાહક સુરક્ષામાં પણ ફરિયાદ કરવામાં આવશે તેવું ભોગબનનાર યુવકના ભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું. બેકરીઓમાં ખાવાની હોટલોમાં અને જંક ફુડ ની દુકાનો માં પણ આરીતની એક્સપાયરની બોટલો ગંદકી અને પબ્લિકના આરોગ્ય સાથે ચેડા કરતાં આ ગુનેગારો સાથે શું આણંદમહાનગરપાલિકા કે જિલ્લા આરોગ્ય વિભાગ કોઈ કાર્યવાહી કરશે ખરા??????રફીક દિવાન સેમસંગ નારી અવાજ ખેડા જિલ્લા બ્યુરો ચીફ